કવિતા....
મનની વાતો અસ્મતા જ લખાયી જાય એ કવિતા,
મનની ઉર્મીઓ, લાગણીઓને અપાતી શબ્દરુપિ પાંખો એટલે કવિતા
રુઝાઈ ગયેલા ઘાવને
શબ્દરુપી મલમ લગાડે એ કવિતા,
શબ્દોની હારમાળા ગોઠવીયે ત્યારે વિચારોને લાગણીઓ સાથે જોડાયેલી શૃંખલા રચાય એ કવિતા....
ઘવાયેલા દિલને રાહતનો અહેસાસ કરાવે,ઉર્મીઓ કહ્યા વગર જ લખાણ થકી રજુ થઈ જાય એ કવિતા,
આનાથી વધુ બીજી કઈ
પરિભાષા હોઈ શકે કવિતા ની,લાગણીઓનું સરોવર શબ્દ બની છલી વળે એ કવિતા છે.
મા શારદેનુ વરદાન,ને પૂજા છે કવિતા...
શૈમી ઓઝા "લફ્ઝ"
Comments
Post a Comment