રામમંદિર નું ભૂમિપૂજન નિમિત્તે
અવધમાં આજે ભવ્ય ઉત્સવ છે.
રામમંદિરનું આજે ભૂમિ પૂજન છે.
સિયાવર રામચંદ્ર કી જય......
વખતો વખતનાં સંઘર્ષ બાદ મળી છે સફળતા,
કોર્ટનાં ચુકાદાએ લોકોની ધિરજનો અંત લાવી દીધો,
અવધની પવિત્ર ભૂમી રામ નામ ગુંજે આજ
લોકોની શ્રદ્ધા અને ભક્તિનું આજે ફળ આજે મળ્યું છે.
રામ લલ્લાની મંજુરીથી તો અશક્ય શક્ય થયું છે.
સિયાવર રામચંદ્ર કી જય......
હે ભક્તજનો રામ લલ્લા કે કી જયકાર કરો,
રામ મંદિરનાં ચુકાદા કાજે લોહી ખુબ વહ્યાં છે.
બલિદાનનો અંત આવી ગયો છે,
અવધમાં આજે ભવ્ય ઉત્સવ છે,
રામ મંદિરનું ભૂમિપૂજન છે
ચૌદ વર્ષનો વનવાસ કરી પ્રભુ આવ્યા,
અવધધામ શરણાગત વત્સલ,તાડકા,મરીચ,
વાલી, ને રાવણ સંહારક, રામ આવ્યા અવધધામ,
આજે દિપ જલાવો અવધમાં ભવ્ય ઉત્સવ છે,
આખુ જગત રામ રાજ્ય છે,
રામ મંદિરનાં ચુકાદોનું અઘરું કામ રામા:
અંશાવતાર મોદી દાદાએ પળમાં કરી બતાવ્યું,
મોદી દાદાને વંદન અવધમાં ભવ્ય ઉત્સવ છે,
રાજકુમાર લક્ષ્મણ, માં વૈદેહી સંગ પ્રભુ બિરાજમાન છે.
ભરત,શત્રુઘ્નજી ચામર ઢોળેને
ભક્ત હનુમાનજી પહેરેદાર
આજે દેશમાં આનંદ મંગલ છે
અવધમાં ભવ્ય ઉત્સવ છે,
સિયાવર રામચંદ્વ કી જય,
શૈમી ઓઝા "લફ્જ"
રાજા રામં મર્યાદા પુરુષમ્,કૌશલ્યા દશરથ નંદનમ્,વશિષ્ઠ સ્ય્: શિષ્યમ અલ્પકાલં શિક્ષા પ્રાપ્તમ્,
તાડકા સંહારક વિશ્વામિત્ર સંગ ચલમ્ ,શિવ ધનુષ ભંગમ્ જાનકી વરમ્, પરશુરામસ્ય અંહંકાર હરણમ્,
પતિત પાપ નાશનમ્, જાનકીહરણં,શબરી માતરમ્ ઉધાર કરોતિ,વાલી.રાવણ સંહારકમ્,સુગ્રીવ વિભિષણ સંભાષણમ્ ,
લંકા દહનમ્,અયોધ્યા પુનઃ આગમનમ્,
મંગલ ભવન અ મંગલહારી જગ ઉજ દશરથ અજીરબિહારી રામ નામ મોક્ષઃસ્યદ્વારમ્)
રામં નામં પાપનાશનમ્-રામ ભગવાનનો મંગલકારી શ્લોક....કલિયુગ ના ભગવાન રામ્.......મોદી દાદુ.....શ્લોક બનાવવાનો મારો પ્રથમ પ્રયાસ હોવાથી મારું નામ નથી લખતી નીચે........
Comments
Post a Comment