કાવ્ય:સ્ત્રી

સ્ત્રી જગતજનની છે,
સ્ત્રી શક્તિ સ્વરૂપિણી,
માત ભવાની તોલે તુ પૂજાતી,નથી તુ કોઈ શરીરનું વસ્ત્ર કે તમે આમ બદલવામાં આવે,જેને બ્રહ્મા,વિષ્ણુ મહેશે પૂજી
એ સ્ત્રી પર નિષ્ફળતાનો ટોપલો ઢોળી દેવો કેટલે અંશે યોગ્ય છે?
નિષ્ફળ અને સફળતા માટે જવાબદાર આપણી મહેનત છે,આપણી નિષ્ફળતા માટે ખોટું દોષારોપણ સ્ત્રીને જ કેમ?
મનમાં ઉઠતો એક સવાલ....

શૈમી ઓઝા "લફ્ઝ"

Comments

Popular Posts