પુસ્તક રિવ્યુ:"તમારો સહારો"ગઝલ સંગ્રહ...
ગઝલસંગહ
કવિયત્રી:વાસવદત્તા નાયક ઉર્ફે "દિવાની"
સ્થળ:હિંમતનગર
તમારો સહારો મારી નજરે...
પ્રિય વાસવદત્તા ઉર્ફે "દિવાની"દીદી તમારી "તમારો સહારો મળી,"બુક મળી,એક પછી એક એક ગઝલ ક ઈ ને કંઈ કહી જાય છે,દરેક વેદના મને પોતાની લાગે એક એક શબ્દ દિલને વિધે એવા દર્દભર્યા છે.દરેક ગઝલ ભૂતકાળની સફર કરાવે છે પહેલી ગઝલ તમારો સહારો,ને ત્યારે ઉત્સવ થાશે પથ્થર ને પણ આસુ આવે તેવી છે દી આમ જ સરસ સરસ સંગ્રહ પ્રકાશિત કરતા રહો તમારા જ્ઞાનની ગંગામાં અમને પણ ભિજાવવુ ગમશે..ખુબ ખુબ પ્રગતિ કરો એવી શિવજી પાપા અને પાર્વતી મૈયાના ચરણોમાં અભ્યર્થના....મને પુસ્તક મોકલવા માટે આપનો જેટલો આભાર માનું એટલો ઓછો છે...
"ફૂલથી અર્થી સજાવી ચાર શ્રીફળને બાધશે,ઠાઠડીને તુ ખભો આપીશ ત્યારે ઉત્સવ હશે....."
વાસવદત્તા નાયક દિવાની....
"અધુરુ મિલન છે,અધુરી છે રાતો,મળો તો આ દિલની કહેવી છે વાતો,તમે તો અમારી દવાને દુવા છો દરદ ને મળે જો તમારો સહારો..."
વાસવદત્તા નાયક "દિવાની"
શૈમી ઓઝા "લફ્ઝ"
વાહ વાસવદત્તા દીકરી..મારે જલ્દી જ "તમારો સહારો"વાંચવી પડશે શૈમીજી ના રિવ્યુ પછી.
ReplyDeleteઆપની આભારી દીદી 🌹🌹
DeleteHa di bhu mst chhe tme vanchjo ne bija ne vnchavjo
ReplyDeleteખુબ ખુબ આભાર શૈમી 🌹🌹🌹🌹
ReplyDeleteWelcome di
Delete