ગીત:અકાળે થયેલું પરીક્ષા નું આગમન....
લિરિક:(રબ સે માગી મેને દુનિયા..
ગીત:અકાળે થયેલું પરીક્ષા નું આગમન....
જીવનમાં આનંદ મંગલ ચાલી રહેલુ પરંતુ એક સમાચારે
અમારી બદલાઈ ગઈ દુનિયા,આરામમાં હતા,
ને અકાળે આવેલ કંકોતરી
અમારા ચેન ઝૂટવી ગઈ,વોટ્સએપ ખોલ્યું પછી કોલેજ ગ્રુપ જોયુ પરીક્ષા નુ ટાઈમટેબલ જોયું તો આંખો પોળી થઈ ગઈ,ચહેરે હસવુ કે રડવું
એ અમને સમજી ન શક્યા
એ પરીક્ષા તુ છે ચિંતાની તલવાર વણમાગી આફત છે,શું કરીએ અમે કંઈ સમજ ન આવે,
કંઈ એવો ચમત્કાર થાય વગર વાચે આખુ પેપર જાણે અજાણે છપાઈ જાય
મારી આ દુવા ઈશ્વર કબૂલે....(2)
શૈમી ઓઝા "લફ્ઝ"
Wahhhhh
ReplyDeleteAabhar
ReplyDelete