કાવ્ય:એપ્રિલ ફુલ ડે
એપ્રિલ ફૂલ ડે ઉપર
1એપ્રિલ એટલે કે મૂર્ખ દિવસ,
એજ નિર્દોષ નિર્મળ મજાક
પહેલી એપ્રિલ એતો અનેરો દિવસ
દુશ્મન દોસ્ત ના ભેદ ભુલાવે,
આ દિવસ મનાવો પ્રેમથી હા,
જોજો મિત્રતા દુશ્મનીમાં ન બદલાઈ જાય,
એનું ધ્યાન રહે,આ મુર્ખ દિવસ
જીવનમાં યાદગાર ન બની જાય એનું ધ્યાન રહે,
મજાક તમારી મેણાટોણા માં ન ફેરવાઇ જાય,
આ દિવસ તો બાળપણની દુનિયા શેર કરાવે,
એપ્રિલ ફૂલનો દિવસ માં મજાક મસ્તીની
મર્યાદા જળવાઈ રહે એવી અભિલાષા
હેપ્પી એપ્રિલ ફૂલ ડે....
શૈમી ઓઝા "લફ્ઝ"
Comments
Post a Comment