નવા મિત્રનુ આગમન

નવામિત્ર (મોબાઈલ)નું સ્વાગત...


જ્યારે ઉદાસ હોવ 
ત્યારે તુ મારો સાથી
મારુ સુખ તે પોતાનું સમજ્યું,મારુ દુખ તે
પોતાનું માન્યુ,મારુ સુખ દુઃખ તને વહેચી હૈયે ભરેલા ઉભરા હું ઠાલતી સખા,તારાથી તો સાહિત્યના નવા વળાંકે જવાનું છે,દરેક સમયે
મારી પડખે ઊભા રહેલા 
મિત્ર ,Panasonic,viowY51L,Samsung Galaxy j7,રહ્યા હતા,આવ્યા અને ચાલ્યા ગયા, દુઃખ તો પારાવાર છે,પણ શું કરી શકાય,દરેક નું એક આયુષ્ય હતું,મારા જીવનમાં મિત્ર તારું સ્વાગત કરતા હું ખુબ હરખ અનુભવુ છું,સાથે સાથે તારી પાસે એક વચનની અભિલાષા છે,તારો મારો સાથ અવિરત રહે સખા,
samsang galaxy M12,
ભલે લોકો માટે હોય મારા માટે તો તું મારો વ્હાલો મિત્ર
"ગીત"હોઈશ.."ગીત"નામ સાંભળતા જ હૈયુ મનમાં ગણગણી ઉઠે,તારે પણ મારી સાથે કેટલાય અનુભવ લેવાના બાકી છે,કેટલાય ચડાવ પડાવ જોવાના છે,તું પણ કઠણ રહેજે સખા....
મારી પાસે તો વાતો નહીં ખૂટે...
સખા,મારા જીવનમાં તારું સ્વાગત છે,સખા વેલકમ સખા વેલકમ....તારું સ્વાગત કરતા શબ્દ ખૂટે છે.

શૈમી ઓઝા "લફઝ"


Comments

Popular Posts