શોર્ટલેખ: સાહસ....
સાહસ....
જીવનમાં જોખમ ઉઠાવવા પણ જરૂરી છે,સાહસ કરનાર મેદાન મારી જાય છે,જ્યારે હવાઈ કિલ્લા ચણી મનોમન ખુશ થનારની હાલત કુવાના દેડકા જેવી હોય છે.
પ્રયત્ન બાદ નિષ્ફળતા મળે તો ગભરાવુ નહીં સાહસ જીવનમાં કરતાં રહેવું એની મજા કંઈ અલગ છે,જીતનાર સિકંદર બની જાય છે, લોકો એની જ જયકાર કરે છે જે સફળ ને સાહસિક હોય છે.
શૈમી ઓઝા "લફ્ઝ"
ખૂબ પ્રેરણાત્મક વાત કરી... ખૂબ સુંદર રજૂઆત...
ReplyDeleteઆભાર જી
ReplyDelete