એક લડત પોતાના હકની...

એક લડત પોતાના હકની...



બહુ આંદોલન બાદ મળી આઝાદી,રમખાણોમાં નજાણે કેટલા ગે અને લેસ્બિયન જેલ ગયા હશે,તો કેટલા શહીદ થયા હશે,આ પરિવર્તન માટે ન જાણે કેટલાય કઠલા કર્યા હશે,હક માટે અવાજ ઉપાડવો નથી ખોટી વાત,સ્વતંત્રતા છે સૌને જીવનના નિર્ણય લેવાની,
આ વાત સૌ ગાંઠ બાંધી લો
ગે હોય કે લેસ્બિયન સૌ મરજીના માલિક છે,જે બહુ રમખાણો બાદ મળ્યા હક તમામ,કાયદો બન્યો એમના હિત કાજે બહુ સારી વાત છે,
સૌ ખુુશ રહેશે, આનંદે રહે એનાથી સારી વાત બીજી કોઇ નહીં...

બહુ પરિશ્રમ બાદ મળેલો હક બહુ મજાનો લાગે,



શૈૈૈમી ઓઝા "લફ્ઝ"

Comments