જીવનની દિશા-લક્ષ્ય
આપણે વિદ્યાર્થીકાળમાં હોઈએ એટલે સ્વાભાવિક છે,જીવનના કેટલાક લક્ષ્યો હોય એ.પણ લક્ષ્ય ત્યારે જ પુરા થાય જ્યારેજીવનને ચોક્કસ દિશા મળે...જીવનની જો ચોક્કસ દિશા હોય તો મંજીલ તરફ સરળતાથી જવાય છે,પણ ઘણીવાર આપણે શું કરવું કે શું ન કરવું શું મારા માટે યોગ્ય છે,અને શું અયોગ્ય છે,એ નક્કી નથી કરી શકતા પણ જીવનની દિશા મળી જાય તો,જીવનની પરિભાષા જ કંઈ અલગ હોઈ શકે.જીવનની નક્કી કરેલી દિશા મુજબ તમે મહેનત કરો તો લક્ષ્ય સરળતાથી સિદ્ધ કરી શકાય છે,એમાં કોઈ જ શંકા નથી...
શૈમી ઓઝા "લફ્ઝ"
Comments
Post a Comment