કેટલીક ચર્ચા....જે ગાંધર્વ વિવાહે સૌને વિચારતા કરી મુક્યા

વડોદરાની શમા જે ચર્ચાનો વિષય બની ગઈ છે,તેના લગ્ને સૌનું ધ્યાન ખેંચ્યુ છે,કેટલાક લોકો એના આ નિર્ણયને સરાહના આપી રહ્યા છે તો કેટલાક એની મજાક પણ કરી રહ્યા છે, તેને જાત સાથે ગાંધર્વલગ્ન કર્યા, શું તેનો આ નિર્ણય બાબતે તમે સમર્થ છો કે અસમર્થ મને જણાવી શકો છો?પણ હું એ છોકરીના સમર્થનમાં છું,આપના અભિપ્રાય  જણાવશો...

Comments

Popular Posts