માઈક્રોફિક્શન:અધુરી કહાની....
મૌલિક અને મૌર્વી બન્ને મિત્રો હતા,કોલેજના રંગીન સમયે તેમની મિત્રતા પ્રેમમાં ફેરવાઈ ગઈ.બંન્નેની સમજણ શક્તિએ તેમની સરખામણી આદર્શ પ્રેમી જોડીમાં થતી હતી કોઈ તેમને વધાવતા તો કોઈ ઈર્ષા કરતું પણ આ યુગલે તો પોતાના સપનાં થકી એક અલગ જ દુનિયા વસાવેલી.પણ સપનાંકે ક્યાં કોઈ મરજાદા હોય છે!આમને આમ ત્રણ વર્ષ પુરા થવા આવ્યા.બંન્નેએ પ્રેમસબંધને સ્ટેટસ ચોક્કસ આપવાનુ વિચાર્યું,પરંતુ વિધાતાએ લખેલી જીવન કહાણીમા કોનું જોર ચાલે છે!જેમ નચાવે તેમ નાચવુ પડે છે,આવુ આ બે સાથે પણ થયેલું મૌર્વીને અચાનક પેઈન ઉપડ્યુ ચેકઅપ કરાવ્યો તો છેલ્લા સ્ટેજ પર હતું,આ સાભળી મૌર્વીની પગ નીચેથી જમીન સરકી જ ગઈ.મૌર્વી જીવન અને મૃત્યુ વચ્ચે ઝોલા ખાઈ રહી હતી.એક સુમસામ રાત મૌર્વીને અલવિદા કહેવડાવી ગઈ,મૌલિકની પ્રેમ સફર એક પુસ્તકની "અધુરી કહાની" રહી ગયેલી.....
શૈમી ઓઝા "લફ્ઝ"
સરસ છે
ReplyDeleteપણ શું છેલ્લા સ્ટેજ પર હતું ?
શું થયું હતું ?
Cancer etlu to samji javanu hoy bro
DeleteFull story pratilipi app ma mlse tmne 👌✍️
Deleteહા...સાચું કહ્યું કેન્સર થયું તો બે નો વિયોગ થયો..
ReplyDeleteહા અચાનક જ થઈ ગયેલું
ReplyDelete