કાવ્ય:અનાવરણ
અનાવરણ*
*ઉપનામ:-*લફ્ઝ*
*શબ્દ- અનાવરણ*
*પ્રકાર:-*પદ્ય વિભાગ...
*શીર્ષક:-*
*શબ્દસંખ્યા:-*101
*તારીખ:-*14/7/22
*રચના..........*
ચાલ ત્યારે ટ્રેન પકડો
જેમ બને તેમ જલ્દી એપિસોડના શ્રી ગણેશ કરીએ...
ઓય...જલ્દી સ્પીડ પકડ
ટાઈમ હાથમાંથી લસરી ન જાય
જીવન એક ફિલ્મી ધારાવાહિક છે,ચાલો
ત્યારે અનાવરણ કરીએ
કોઈ વાર ખાનગી હોય તો કોઈ જાહેરાત,બેઉનુ સ્પષ્ટતા કરી તેનું વિવેચન કરીએ...
શું માદક અદા હતી આહા...ધારાવાહિકના શબ્દો પરંતુ સંવાદો દિલને વિંધિ આરપાર પસાર થઈ ગયા,ફિલ્મમાં એક એક ઝીણવટભરી છણાવટ કરેલી.
પાત્રોતો ધારાવાહિકના સંવાદે જીવંત કરેલા પરંતુ,અભિનય થકી ચાર ચાંદ લગાડી અનાવરણ કરેલું....
દરેક વ્યક્તિના દિલની વાત
અનુભવે થયેલું અનાવરણ જે સતેજ અને ચિંતનશીલ બનાવે છે...ભાગ બનનાર વ્યક્તિને...આમ ને આમ જીવન સફરનુ પણ કંઈ આવું જ છે...મજાથી વાંચીને માણી કરો અનાવરણ મજાનુ રે....
*હું✍️શૈમી ઓઝા "લફ્ઝ" બાંહેધરી આપું છું કે આ મારી સ્વરચિત અને અપ્રકાશિત રચના છે.*
Comments
Post a Comment