કાવ્ય:નવા રાષ્ટ્રીયપતિના વધામણાં

સ્ત્રીશક્તિનું ઉદાહરણ આપ, એક સ્ત્રી જો ઘરનું સંચાલન કરી શકે તો 
દેશના રાષ્ટ્રપતિપદને શોભાયમાન કરી જ શકે,આ જુસ્સા સાથે એ શક્તિ સ્વરૂપા છે,આત્મવિશ્વાસ થી જીતી,સ્ત્રીસમાજને ગૌરવ પાઠવ્યું ધન્ય છે,આપનું સ્વાગત છે...મેડમ...
અન્નપૂર્ણા છે,જ્યારે દેશનું સંચાલન હાથે આવી જાય ત્યારે ગૃહિણી મટી દેશની સામરાગિણી બની જાય છે...દ્રૌપદી મુર્મુ જેઓ રાષ્ટ્રપતિના પદે આવી સ્ત્રી ઓની પ્રેરણા રહ્યા છે,ગર્વ મહેસૂસ થાય કે જ્યારે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મહિલા નિમણૂક થઈ રાષ્ટ્રપતિના સ્થાને આવે, શક્તિ સ્વરુપિણી સ્ત્રીઓ જે સમાજમાં આગળ પડતી છે તેમને કોટી કોટી વંદન,આનાથી બીજું સ્ત્રી સશક્તિકરણનું બીજું ઉદાહરણ કયું હોઈ શકે...


શૈમી ઓઝા "લફ્ઝ"

Comments