કાવ્ય:પુનઃમિલન

          પુનઃમિલન..

હસતા હસતા છૂટા પડીએ

મિલનને વિયોગ ઈશ્વરને આધિન છે,તો શોક સંતાપ શું કામ?
રડારોડ તો સમાધાન નહીં કે
કભી ખુશી કભી ગમ છે જીવનનું ટ્રેઈનર...
તો શૌક શુ કામ...
જીવન બહુ લાંબુ છે,
અધુરી લેણદેણની વાત હોય કે લાગણી આત્મિયતાની તો ફરી મળીશુ એવી આશ સાથે છૂટા પડીએ,નહીં તો બીજો જન્મ તો છે...જ...જીવન ઘણું લાંબુ છે,ફરી મળીશું લેણદેણ હશે તો નહીં તો બીજો જન્મ તો છે જ....

એકબીજાને મધુરી યાદ આપી છૂટા પડીએ....એકબીજા પર થોડી દાદાગીરી કરી દિલ પર છાપ છોડી જઈએ મજાની
ફરી મળીશુંની આશ સાથે જુદા પડીએ....

શૈમી ઓઝા "લફ્ઝ"


Comments