સમાચાર લેખ :ન્યુઝ ફટાફટ...
(સમાચાર...ની સ્પષ્ઠીકરણ દ્વારા સમજુતી...)
સમાચાર શબ્દ જ એટલો મજાનો છે.જેને જોતાં આંખો પહોળી થઇ જાય છે,કાતો આશ્ચર્યથી અથવા તો આઘાતજનક કાંતો સણસણાટી પ્રસરે એવા સમાચાર પણ હોય છે...
સુસ્મિતાસેન પોતાના લલિત મોદી સાથેના સબંધોને કારણે તો આલિયાભટ્ટ પોતાની લગ્ન પહેલાં રહી ગયેલી પ્રેગ્નન્સીના કારણે તો રણવીર સિંહ પોતાના ફૂલ નગ્ન ફોટાના કારણે બહુ ચર્ચામાં છે.લોકો તેમને જાતજાતના સુચનો આપી રહ્યા છે.મિડિયા પણ નવરી બજાર બની ગઈ હોય એવું લાગે છે.કોઈપણ મોટી હસ્તીનુ અંગત જીવનને આમ ઉછાડવું એ અયોગ્ય છે.દરેકનું જીવન છે.અને પસંદગી પર તમારા મંતવ્યો આપ્યા સિવાય પણ ઘણાંય કામ છે કરવા જેવા. કોઈનું અંગત જીવન નથી જાહેર મિલકત કે ગમે ત્યારે તમે ચક્કર લગાય લગાય કરો...એના કરતાં પોતાના માટે જીવો થોડું...
પોતાનાથી ભુલ થાય તો ભુલ ને એજ બીજાથી થાય તો એ પાપ...મતલબ કે લોકોએ પહેલાં પોતાનીજાતને ચકાસવી પછી નગર સાફ કરવું,પોતાનું ઘર ગંદુ રાખી બીજાનું ઘર સાફ કરવું આ તો બહુ ખોટી વાત છે...જરા હટકે...
પોતાના ધડકતા દિલને પોતાના કામમાં લગાડો,બુદ્ધિનો સદ્દુપયોગ કરો,મોટી ચેલેન્જ રાહ જોઈ બેઠી છે..એને માત આપવા તૈયારી કરો...
એક બીજા કંરન્ટ ન્યૂઝ પ્રતિલિપીમાં ચાલી રહેલી રિડિંગ ચેલેન્જ જે બની ગઈ છે.સિક્કા ભેગા કરવાની ફેક્ટરી...પણ બાપુ મોજ પડી ગઈ...😁સિક્કા ભેગા કરવાની...🤣🤣
અને સબંધો બની ગયા છે ટેક એન્ડ ગિવ...
સ્ટીકર,રેટિંગ,પ્રતિભાવો બની ગયા છે.તમારું મુલ્યાંકન..અરે...હટ્ટ યાર...
આપણું કામ,મહેનત,અને અનુભવ બોલે...🤣જેટલા કોઈપણ ક્ષેત્રમાં ઉતરો એટલા વધુ ઘડાવો....મહેનત કરો નિસ્વાર્થ ફળ ઈશ્વર આપશે જ નહીં આપે તો જશે ક્યાં....😁😁
સ્પર્ધા તો પુછો નહીં વાત એક મિત્ર બીજા મિત્રનો બન્યો છે,દુશ્મન.
પત્તુ કાપો ને જગ્યા બનાવો આમને આમ થઈ ગયું સાહિત્યનું ખુન.....
અરે સિટ્ટ યાર કોઈ સ્પર્ધામાં હારવુ નથી ગુનો કંઈ શીખવા મળે...નવું..
મહેનત કરો મજાથી ફળ આપનાર ઈશ્વર બેઠા છે...માટે ખુશ રહો આનંદ કરો.. 
"બીજા જ કરંટ ન્યૂઝ જે વાઈરલ થઈ ગયાં....એનું સ્પષ્ઠીકરણ કૌશલ્ય દ્વારા રજૂઆત...😁😁"
મેને તુઝે દેખા તો સીને સે દિલ બહાર આ ગયા....કિસે સુનાવુ એ કહાણી...સબ જુઠા માન રહે,થોડી મેનર્ર તો લાવો....એસે મત હસાઁ કરો પગલી પ્યાર હો જાયેગા પર મેરા તુજે દેખ કર દિલ ફટા જા રહા "કભી હસકે તો કભી રો રો કર....ચલ હટો યારા..🤣🤣🤣
"હમ દોનો એક દુજે કો બસ દેખતે હી રહે...મેં તુજે દૂર સે દેખતે હી રહી... ઔર તુમ મુઝે ભી દેખતી રહી,હમારા સિલસિલા યુ હી ચલતા રહાઁ...મેને તુઝ કો દેખા બાથરૂમ કી બારી મેં,તું ને મુઝે દેખા તુઝે ફટી આંખો સે દેખતે હુએ,તુ મુઝે દેખકર હઁસ પડી ઔર મેં તુઝે દેખકર,હમારા એ મંઝર યુહી ચલતા રહાઁ,હમ આખર એક દુજે કે સિક્રેટ જાન હી ગયે..."
------------------
સિસિટીવીની સામે વિતાવેલી ક્ષણો... ડરામણી હતી તો એનાથી વધુ હાસ્યાસ્પદ પણ હતી,અમે બેઉ એકબીજાને જોઈ ભાગમભાગી કરી રહેલા...છેવટે થાકી કંટાળી એકબીજાને અવગણી પોતાના કામમાં લાગી ગયેલા.પણ એકબીજાનો સીટી સ્કેન આંખો દ્વારા થઈ ગયેલો,કલાક સાથે રહ્યા પછી થોડી એકબીજાને જોઈ હાશ થઈ....ઊભી થઈ એ પહેલાં તો પીઠ પકડી ભાગી જ ગઈ..
પણ આ યાદગાર સફર માની લો કે છપાઈ જ ગઈ...આ પુનરાવર્તન મારા અવતરણ દિવસે જ થયું એટલે હૈયે અકબંધ બની ગઈ,કદીય ન ભુલાય તેવી આ યાદ.
કદાચ બની શકે કે અમારો નાતો સદીઓ જુનો હોઈ શકે!
એકબીજાનું સારું એવું મુલ્યાંકન કરેલું.
કોણ કોને પાગલ કહે ને કોણ બુદ્ધિમાન બેઉ એકબીજા સામે જેવા હતા એવા ખુલ્લી કિતાબ બની ગયેલાં...એનીય ચૂપને મારીએ ચૂપ મૌનનો પડદો છવાઈ ગયેલો.
કેટલીક રજુઆત તો કહ્યા વગર જ થઈ ગયેલી...
યાદ કરું તો ચિખ તો નિકળે છે,સાથે સાથે હાસ્ય પણ...
શૈમી ઓઝા "લફ્ઝ"
Comments
Post a Comment