કાવ્ય:શ્રાવણ માસના વધામણાં
(શિવ પિતા અને ગૌરીમાતાનુ સ્વાગત...)
શ્રાવણનો મહિમા મોટો શિવજીની વંદના કરવાનો અવસર આવ્યો,પાવન મહિનો શ્રધ્ધાળુઓની ભિડ શિવ મંદિરમાં જય શિવ મંગલકારી, ત્રિપુરાન્ધકારી,સંહારકર્તા પરમ જોગી પરમાત્મા,પાર્વતીના કંથ,પરમકૃપાળુ, કાલને હરાવી દયાની શરણ આપનાર પરમેશ્વર શિવને તમને પાવન મહિને કોટિ કોટી વંદન...તમે મારા દિલમાં વસી પાપ દોષ દુર કરી શરણે રાખી લો અરજ છે આપના ચરણોમાં સદા રાખજો તમારા ચરણમાં તમે ને માં ગૌરી દરેક જન્મે માતા પિતા રુપે મળજો,જેના નામથી બગડેલું ભાગ્ય સુધરે છે તમે છો ભાગ્યવિધાતા...સદા ચરણોમાં સ્થાન આપજો...હે શિવ પિતા ગૌરી માતા...
શૈમી ઓઝા "લફ્ઝ"
Comments
Post a Comment