વિશ્વ ડોક્ટર દિવસ

દવાખાનાથી સૂગ શાની,એ તો છે જીવન બચાવવાનુ સ્થળ,ને ડોક્ટર ઈશ્વરની પ્રતિકૃતી,વંદનને યોગ્ય છે,જીવનદાતા એમનો એક દિવસ શુંં કામ ?એક મેડિકલ ક્ષેત્રે તો કેવા ભાાત ભાતના ડોક્ટર હોમિયોપેથીકઆયુર્વેદિક, વેઈટરનીટી,સાઈકોજીસ્ટ,
ન્યુુુરોલોજીસ્ટ,સાઈકેટ્રીસ્ટ,ડેન્ટિસ્ટ એમ ઝાઝા એવા પ્રકારને કામગીરીપણ મજાની સામાન્યતાવથી લઈ સર્જરી કરી મરણપથારીએ તળવળતા દર્દીના દુઃખ ભાંગી જીવનદાન આપનાર ડોક્ટરો કોરોનાકાળની કપરી હાલતમાં બન્યા દેવદૂત દવા ઈંજેક્શનથી લઈ સર્જરી સુધીની સફરઆ સફેદ કપડાં કંંઈ એમ થોડા પહેેરાય છે,તપ પરિશ્રમને ત્યાગની ભાવનાદિલમાં ધરી સેવા માટે તોપહેરાય છે,સફેદ રંંગ નથી શોકનો આતો દરદ કાપવામાટે તો ધારણ કર્યો છે.

શૈૈમી ઓઝા "લફ્ઝ"

Comments

Popular Posts