કાવ્ય;મોહમાયારુપી બેડી

મોહમાયાની જંજીર છે ગજબ,જેટલા ઉતરો એટલો તેટલો તો ચસ્કો લાગે છે,
એવા તે છેતરાવ છો કે,
પણ જ્યારે ખબર પડે ત્યારે
ઘણા આગળ વધી ગયા હોવ છો,તો બહાર નિકળવાની તો
વાત જ મેલી દો વાલા,
મોહમાયાની જંજીર પાસમાંથી
નિકળવુ હોય તો શિવ જાપ,
ગૌરી જાપ જ સંજીવની છે,મહામુલી,અખૂટ
આ જંજીરની ચેઈન તોડવી જ રહી...

શૈમી ઓઝા "લફ્ઝ"


Comments