કાવ્ય:પ્રેમને ફૂટી પાંખો
આઝાદી પ્રિય પ્રેમની આયુ છે લાંબી,એકબીજાના અવગુણોને નજર અંદાજ કરતાં જે પ્રેમ થાય તે સાચો પ્રેમ,એકબીજાને જે સમજણથી સ્પેસ અપાય છે,તે સાચો પ્રેમ કેમકે બંધનવાળો પ્રેમ એ પ્રેમ હોઈજ ન શકે...
પ્રેમ ત્યાગ અને બલિદાનથી નિખરે છે,આ મૂડી છે અખુટ જેટલી આપો છો,એટલી જ તો મળે છે,પ્રેમ બંધન નહીં પરંતુ મોકળાશ માંગે છે,માટે જ તો સૌ પ્રેમને
અલગ અલગ ઢાંચામાં ઢાળે છે,કોઈ રાધકૃષ્ણના પ્રેમને સૌ પુજે છે,પ્રેમમાં સ્વતંત્રતા ખુબ મહત્વની છે,તમે જેટલા તો ઊંડા ઉતરે એટલી તો તરસ વધે છે...આ પ્રેમ તો છે...
શૈમી ઓઝા "લફ્ઝ"
Comments
Post a Comment