કાવ્ય:ગુજરાતી ભાષા દિવસ...



હુ છેલ છબીલી ગુજરાતણ,ન જાણુ હાઉ આર યુ હું તો બસ જાણું રામ રામ,અંગ્રેજીમાં ઢ પરંતુ માતૃભાષા મારું હથિયાર હું છેલછબીલી ગુજરાતી મારી માતૃભાષા એ જ મારી માતા...બીજી બધી ભાષા માસી... આજના ગુજરાતી ભાષા દિવસની હાર્દિક શુભકામનાઓ... 


શૈમી ઓઝા "લફ્ઝ"


Comments

Popular Posts