કાવ્ય:ઓમ કૃષ્ણાય...
ઓમ નમો કૃષ્ણાય પરમાત્માને નમ:નિલવર્ણાય,ગોપ સૂતાય ધિમહી,ગોપી પ્રિયાય રૂક્ષ્મણી પતયે ધિમહી અર્જુન સખાય ગીતા વદનાય ધિમહી,રાધે રાધે જપ નામ મોક્ષ દદાય ધિમહી...
શિવ સખાય,રાધે પ્રેમાય ધિમહી કૃષ્ણ જગતાય,કંસ,ચારૂણ હણાય ધિમહી, પ્રહલાદ રક્ષાય ધિમહી, હિરણ્યકશિપુ હણાય નરસિંહ ઉગ્રરુપાય વંદનમ્ સુંદર મનમોહક રૂપાય લક્ષ્મી પતયૈ વિષ્ણુ વિષ્ણુ ધિમહી, પરમપિતાય,જગત પાલન કર્તા વંદનમ્....
©શૈમી ઓઝા "લફ્ઝ"
Comments
Post a Comment