એક મીઠી યાદ😍❤️
રાતો તો આમ જ વિતિ જાય એક યાદ સાથે પરંતુ દિલને ક્યાં સુકુન મળે હજી વધુંની ઝંખના તો હોય જ છે?પહેલી નજરના મેળ શું થયા ને એકાએક કુંડલીના પણ મેળ થયા હવે તો બસ ગ્રીન સિગ્નલની ઝંખના જ શેષ રહી ગઈ છે...જે જીવનભરની સફર તો આમ જ તો અસ્મસ્તિ શરૂ થઈ જાય છે,ખબર જ નથી રહેતી.
©શૈમી ઓઝા "લફ્ઝ"
Comments
Post a Comment