કાવ્ય:કળા...
કળા...
એક કહાણી આપણી કળાની,જે જીવન બદલી નાંખે છે,કળાની તાકાત તો છે મજાની સામાન્ય જનથી અલગ બતાવે,કળાના પ્રકાર ઘણાં છે,સમયે સમયે સમીકરણો બદલાય અને કર્મ પણ બદલાય છે,દરેક કળાની અભિવ્યક્તિ અલગ રજુઆત અલગ,આ જ તો છે દરેક કળાની ખાસિયત...પ્રકારે પ્રકારે અલગ પરિભાષા...
શૈમી ઓઝા "લફ્ઝ"
Comments
Post a Comment