મારા વિચારો:બે પ્રેમાતુર આત્મા..
બે પ્રેમાતુર આત્મા....
(એ જ નિર્મળ શુદ્ધ પ્રેમની વાતો...)
આ તે કેવી ગજબ વાત છે કહ્યા વગર જ પ્રિયજન મનની વાત જાણી લે છે...ચોટ એક જીવ ખાય ને પિડા બીજું ભોગવે છે,માટે તો પ્રેમીઓમાં શ્રેષ્ઠ રાધેરાણીને કૃષ્ણ રાજા કહેવાય છે,જે પાસે ન હોવા છતાંય પાસે હતાં આવો પ્રેમ એક દિવસે નથી મળતો એ માટે કઠોર તપસ્યા મનની સુધ્ધી સમર્પણ,ત્યાગ,ભક્તિ નિર્મળ હ્રદય એ લાયકાત છે નહીં તો છેલબટાઉ ને તમને પ્રેમનું નામ આપી વાપરવાવાળા તો ભંગારના ભાવે મળી રહે છે...
થોડું અનુભવોમાંથી શીખાય છે પરંતુ શુદ્ધ પ્રેમનું મળવાનું એ તો પુણ્યનો ઉદય છે...સાહેબ નહીં તો બનાવટી લોકોની તો ક્યાં કોઈ ખોટ છે જ...
©શૈમી ઓઝા "લફ્ઝ"
Comments
Post a Comment