કાવ્ય:સ્મૃતિ

કવિ મંચ સાહિત્ય પરિવાર
શબ્દ: સ્મૃતિ
પ્રકાર: મૌલિક રચના.
શીર્ષક: 

એક યાદ જે સ્મૃતિમાં હજીય સંગ્રહિત છે.કેટલીક કહાની અધૂરી છે,એ દિવસો ફરી આવે કે ન આવે સ્મૃતિમાં અકબંધ છે...

જીવનમાં કાન્હાનો રંગ લાગ્યો,
તો સ્મૃતિમાં એમ કેમ વિસરાઈ જાય?

જીવનના દરેક રંગ જીવવા ને માણવા જેવા છે,પરંતુ સ્મૃતિએ 
કાળા ધોળા નથી વિસરાતા... 

કેટલીક સ્મૃતિ જીવન સ્પર્શી જાય છે તો કેટલીક યાદો અવિસ્મરણીય સ્મૃતિ બની રહી જાય છે...આ બધાનું સંયોજન એટલે તો જીવન...

 બાંહેધરી આપું છું કે ઉપરોક્ત રચના મારી સ્વરચિત અને અપ્રકાશિત છે,

Comments