જગન્નાથ રથયાત્રા

જગન્નાથ ભગવાનની યાત્રા...

"જય જય ક્રિષ્ના રાધા પ્રેમી
ગિરધર ગોપાલ, સુભદ્રા ને બલરામ ના વીરા, રૂકમણી અર્ધાગન વાલા
કેમ તમને વિસરાય? મામાને ત્યાં
મોસાળ ગયા ને બિમારી ઓરી આવ્યા,નંદ કુવર,યશોદાના જાયા,
ગોપાલ તમને નમન સો બાર..."

        અષાઢ મહિનો આવે ને વરસાદ આવે,ઘનઘોર ગડગડાટ સાથે મેહ વરષે.જેઠ મહિનાનો તાપ શરીર દઝાડે છે.ત્યારે કોઈ ઢુઢિયા બાપ નિકાળે તો કોઈ ભગવાન ને પ્રાર્થના કરે.અષાઢી બીજ આવે ને રથયાત્રા ની નિકળે ઓડિશાનુ જગ્ગનાથ પૂરી દુલ્હન ની જેમ સજ્યુ હોય 
ત્યારે બીજ સાંભળે.બીજના દિવસે અમદાવાદમાં રથયાત્રા નિકળે.આ યાત્રા માં સૌ ભાવિ ભક્તો જોડાય પહિદ વિધિ પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવે છે.રથયાત્રામાં પ્રભુ જગન્નાથ મામાને ત્યાં ભાઈ બહેન સાથે જાય છે.મગ અને જાબુનો પ્રસાદ મેળવી ભક્તો ધન્ય થાય છે.આ રથયાત્રા હિંદુ મુસ્લિમ એકતા નું પ્રતિક છે.


જય જગન્નાથ...

રથયાત્રાની સૌને શુભેચ્છાઓ...


©શૈમી ઓઝા "લફઝ"

Comments

Popular Posts